0^ગીતશાસ્ત્રભાગ 1સાચું સુખપ્રભુનો અભિષિક્ત રાજાસહાય માટે સવારની પ્રાર્થનાપોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.સહાયને માટે સાંજની પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું ગીત.રક્ષણ માટેની પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે; નહીલોથ સાથે ગાવાને. દાઉદનું ગીત.સંકટ સમયે સહાયની પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે, શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત.દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાહની આગળ ગાયું.પ્રભુમહિમા અને માનવગૌરવમુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત.પ્રભુના અદલ ઇનસાફ માટે સ્તુતિગાનમુખ્ય ગવૈયાને માટે; રાગ મુથ-લાબ્બેન. દાઉદનું ગીત.ન્યાય માટે પ્રાર્થનાઈશ્વરમાં ભરોસોમુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત)મદદ માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે; શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત.મદદ માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.માણસોની દુષ્ટતા (ગીત 53)મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું (ગીત).ઈશ્વર શું ચાહે છે?દાઉદનું ગીત.વિશ્વાસની પ્રાર્થનાદાઉદનું મિખ્તામ.નિર્દોષના કાલાવાલાદાઉદની પ્રાર્થના.દાઉદ રાજાનું વિજયગાનમુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું (ગીત). જે દિવસે યહોવાહે તેને તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાહને આ ગીતનાં વચન કહ્યાં કે,સૃષ્ટિમાં પ્રગટતો પ્રભુમહિમામુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.પ્રભુનો નિયમવિજય માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.વિજય-સ્તવનમુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.ભક્તનો આર્તનાદ અને સ્તુતિગાનમુખ્ય સંગીતકાર માટે; “હરણની લય “દાઉદનું એક ગીતયહોવાહ મારા પાળકદાઉદનું ગીત.મહાન રાજાદાઉદનું ગીત.માર્ગદર્શન અને રક્ષા માટે પ્રાર્થનાદાઉદનું (ગીત).સજજનની પ્રાર્થનાદાઉદનું (ગીત).સ્તુતિગાનદાઉદનું (ગીત).સહાય માટે પ્રાર્થનાદાઉદનું (ગીત).આંધીમાં ઈશ્વરનો અવાજદાઉદનું ગીત.આભારસ્તુતિઘરની પ્રતિષ્ઠા કરતી વખતનું ગાયન.દાઉદનું (ગીત).વિશ્વાસની પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.કબૂલાત અને ક્ષમાદાઉદનું (ગીત). માસ્કીલ.સ્તુતિ ગાનપ્રભુની ભલાઈનાં ગુણગાનદાઉદનું ગીત; તેણે અબીમેલેખની આગળ ગાંડાઈનો ઢોંગ કર્યો, અને એણે તેને કાઢી મૂકયાથી તે જતો રહ્યો, તે વખતનું.સહાય માટે પ્રાર્થનાદાઉદનું (ગીત).માણસની દુષ્ટતામુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું (ગીત).ભલા-ભૂંડાના આખરી અંજામદાઉદનું (ગીત).બીમારની પ્રાર્થનાસંભારણાને અર્થે દાઉદનું ગીત.દુ:ખીની કબૂલાતમુખ્ય ગવૈયા યદૂથૂન માટે. દાઉદનું ગીત.સ્તુતિ ગાનમુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.બીમારીમાંથી છુટકારા માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.ભાગ બીજોમુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું માસ્કીલ.ઈશ્વર માટે તીવ્ર ઝંખનાવતનની ઝંખનારક્ષણ માટે પ્રજાનો પોકારમુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત). માસ્કીલ.રાજવી લગ્નગીતમુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નિમ; કોરાના દીકરાઓનું (ગીત). માસ્કીલ. પ્રેમ વિષે ગીત.પ્રભુ આપણી સાથે છેમુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત); રાગ અલામોથ. ગાયન.સર્વોપરી શાસકમુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત.સિયોન:ઈશ્વરનું નગરગાયન; કોરાના દીકરાઓનું ગીત.ધનદોલત પર મિથ્યા મદારમુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત.સાચી ભક્તિઆસાફનું ગીત.ક્ષમા માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; બાથશેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો, તે વખતનું.ઈશ્વરનું ન્યાયશાસન અને કૃપામુખ્ય ગવૈયાને માટે દાઉદનું માસ્કીલ:દોએગ અદોમીએ આવીને શાઉલને ખબર આપી કે, દાઉદ અહીમેલેખને ત્યાં આવ્યો છે, તે વખતનું.મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ. દાઉદનું માસ્કીલ.માણસોની દુષ્ટતાશત્રુઓથી બચાવ માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ. ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું, “શું, દાઉદ અમારે ત્યાં સંતાઈ રહેલો નથી?” તે વખતનું.વિશ્વાસઘાતની વ્યથામુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ.ઈશ્વર પર વિશ્વાસ માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે; રાગ યોનાથ-એલેમ રહોકીમ. દાઉદનું મિખ્તામ. ગાથમાં પલિસ્તીઓએ તેને પકડયો તે વખતનું.સંકટ સમયે વિનંતીમુખ્ય ગવૈયાને માટે; રાગ આલ તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. તે શાઉલથી નાસી જઈ ગુફામાં રહેતો તે વખતનું.અન્યાયીઓ ઉપર શબ્દ-પ્રહારોમુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું સોનેરી ગીત.સલામતી માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ. દાઉદનું મિખ્તામ. શાઉલે મોકલેલા માણસોએ તેને મારવાને ઘરની ચોકી કરી, તે વખતનું.છુટકારા માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે. રાગ શૂશાન-એડૂથ; શિખામણને અર્થે દાઉદનું મિખ્તામ. તે અરામ-નાહરાઈમ તથા અરામ-સોબા સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને મીઠાની ખીણમાં અદોમમાંના બાર હજાર માણસ માર્યા, તે વખતનું.રક્ષણ માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવા માટે. દાઉદનું (ગીત).ઈશ્વરના રક્ષણમાં વિશ્વાસમુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે ગાવા માટે. દાઉદનું ગીત.ઈશ્વર માટે ઉત્કટ ઇચ્છાદાઉદનું ગીત; તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનું.રક્ષણ માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.આભારસ્તુતિમુખ્ય ગવૈયાને માટે ગીત. દાઉદનું ગાયન.પ્રભુનાં મહાન કામો માટે યશોગાનમુખ્ય ગવૈયાને માટે. ગાયન; ગીત.પ્રભુનો જયજયકારમુખ્ય ગવૈયાને માટે. તારવાળાં વાજાં સાથે ગાવાને. ગીત; ગાયન.રાષ્ટ્રનું વિજયગાનમુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; ગાયન.સહાય માટે પોકારમુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ. દાઉદનું (ગીત).સહાય માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત.વૃદ્ધજનની પ્રભુસ્તુતિરાજા માટે પ્રાર્થનાસુલેમાનનું (ગીત.)ભાગ 3ઈશ્વરનો અદલ ઇનસાફરાષ્ટ્રની મુક્તિ માટે પ્રાર્થનાઆસાફનું માસ્કીલ.ન્યાય-તુલા ઈશ્વરને હાથમુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ આસાફનું ગીત; ગાયનન્યાયી ઈશ્વરમુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન.આપત્તિકાળમાં દિલાસોમુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે રચેલું. આસાફનું ગીત.ઈશ્વર અને તેમના લોકોઆસાફનું માસ્કીલ.શોક ગીતઆસાફનું ગીત.રાષ્ટ્રના જીર્ણોદ્ધાર માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ-એદૂથ. આસાફનું ગીત.પર્વનું ગીતમુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું (ગીત).પર્વનું ગીતમુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું (ગીત).ઇઝરાયલના શત્રુઓની હાર માટે પ્રાર્થનાગાયન, આસાફનું ગીત.તમારા નિવાસસ્થાન કેવું મનોહર છે!મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. કોરાના દીકરાઓનું ગીત.દેશ માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત.સહાય માટે પ્રાર્થનાદાઉદની પ્રાર્થના.આશીર્વાદિત સિયોન નગરકોરાના દીકરાઓનું ગીત; ગાયન.મદદ માટે પોકારકોરાના દીકરાઓનું ગાયન; ગીત. મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ-લાનોથ. હેમાન એઝ્રાહીનું માસ્કીલ.રાષ્ટ્રીય આપત્તિ સમયનું ગીતએથાન એઝ્રાહીનું માસ્કીલ.ઈશ્વરે દાઉદને આપેલું વચનબચાવ માટે પ્રાર્થનાભાગ 4ઈશ્વરભક્ત મૂસાની પ્રાર્થના.ઈશ્વર આપણા રક્ષકસ્તુતિગાનગીત, વિશ્રામવારને માટે ગાયન.ઈશ્વર રાજા છેઈશ્વર:સર્વના ન્યાયાધીશપ્રભુનો જયજયકારઈશ્વર:સર્વોચ્ચ રાજાપ્રભુ સર્વોચ્ચ રાજકર્તાઈશ્વર:સૃષ્ટિના રાજાગીત.વિશ્વના રાજાધિરાજસ્તુતિગાનઆભારસ્તુતિનું ગીત.રાજાની પ્રતિજ્ઞાદાઉદનું ગીત.સંકટમાં યુવાનની પ્રાર્થનાદુ:ખીની પ્રાર્થના; આકુળવ્યાકુળ થઈને તે યહોવાહની સમક્ષ શોકનો સાદ કાઢે છે.ઈશ્વરનો પ્રેમદાઉદનું (ગીત.)સર્જનહારની સ્તુતિઈશ્વર અને તેમના લોકોઇઝરાયલ પ્રત્યે ઈશ્વરની ભલાઈભાગ 5યહોવાહની ભલાઈશત્રુઓ વિરુદ્ધ પ્રાર્થનાગાયન:દાઉદનું ગીત.સંકટ સમયની પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.અભિષિક્ત રાજાદાઉદનું ગીત.પ્રભુના ગુણગાનસજ્જનનું સુખપ્રભુની ભલાઈનાં ગુણગાનનિર્ગમન સમયે પ્રભુનાં આશ્ચર્ય-કૃત્યોએકમાત્ર ખરા ઈશ્વરમૃત્યુમાંથી બચાવ માટે આભારસ્તુતિયહોવાહની સ્તુતિવિજય માટે આભારસ્તુતિઆલેફ.તમારાં વચનો મેં મારા હૈયામાં રાખ્યાં છે.બેથ.મને તમારાં વચનોની અદ્બૂતતા બતાવોગિમેલ.પ્રભુ-નિયમ પાળવાનો સંકલ્પદાલેથ.તમારા નિયમો શીખવોહેતમારાં વચનોમાં મને સંપૂર્ણ ભરોસોવાવ.તમારાં વચન કેવાં દિલાસાદાયક!ઝ.પ્રભુનાં વચનો પર ભક્તિભાવખેથ.તમારાં વચન કેવાં અમૂલ્ય!ટેથ.પ્રભુનો નિયમ ન્યાયી છેયોદ.બચાવ માટે પ્રાર્થનાકાફ.પ્રભુના નિયમનું વિશ્વાસુપણુંલામેદ.પ્રભુના નિયમ માટેનો પ્રેમમેમ.તમારા નિયમમાં જીવનપ્રકાશ છેનુન.તમારા નિયમમાં જ મારી સહીસલામતીસામેખ.પ્રભુનો નિયમ ભક્તનો પરમાનંદહાયિન.પ્રભુનો નિયમ પાળવાની તમન્નાપે.તમારો નિયમ તદ્દન ન્યાયી છેસાદે.તમારો નિયમ તદ્દન ન્યાયી છેકોફ.સહાય માટે પ્રાર્થનારેશ.પ્રભુનાં વચનોમાં ભક્ત રાજીરાજીશીન.મારો પોકાર તમને પહોંચોતાવ.સંકટમાં સહાયચઢવાનું ગીત.પ્રભુજીનાં રખવાળાંચઢવાનું ગીત.યરુશાલેમનું મહિમાગીતચઢવાનું ગીત; દાઉદનું.કૃપાદૃષ્ટિ યાચનાચઢવાનું ગીત.શત્રુઓથી છુટકારો મળતાં સ્તુતિગાનચઢવાનું ગીત; દાઉદનું.પ્રભુના શરણમાં સલામતીચઢવાનું ગીત.બંદીવાસમાંથી મુક્તિનો આનંદચઢવાનું ગીત.ઈશ્વરના આશીર્વાદ વિના માનવ-મહેનત મિથ્યાચઢવાનું ગીત; સુલેમાનનું.ઈશ્વરને આધીન આશીર્વાદિત ઘરચઢવાનું ગીત.પ્રભુએ સંભાળેલી ઇઝરાયલ પ્રજાચઢવાનું ગીત.સહાયને માટે પ્રાર્થનાચઢવાનું ગીત.બાળકની જેમ ઈશ્વર પર વિશ્વાસચઢવાનું ગીત; દાઉદનું.દાઉદને પ્રભુનું વચનચઢવાનું ગીત.કુટુંબમાં સંપનો મહિમાચઢવાનું ગીત; દાઉદનું.પ્રભુની સ્તુતિ ગાવા સર્વ સેવકોને હાકલચઢવાનું ગીત.ઈશ્વરસ્તુતિપ્રભુની કૃપા અનંતકાળ છેબંદીપ્રવાસીઓનું વિલાપગીતઆભારની પ્રાર્થનાદાઉદનું (ગીત.)સર્વત્ર ઈશ્વરની પ્રેમભરી સંભાળમુખ્ય ગવૈયાને માટે, દાઉદનું ગીત.રક્ષણ માટે પ્રાર્થનામુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.સાયંકાળની પ્રાર્થનાદાઉદનું ગીત.તમે મારો આશરો-તમે મારું સર્વકાંઈદાઉદ ગુફામાં હતો તે વખતનું તેનું માસ્કીલ; પ્રાર્થના.નિરાશ બનેલા ભક્તનો આર્તનાદદાઉદનું ગીત.રાજાની વિજય માટે આભારસ્તુતિદાઉદનું ગીત.સર્વસમર્થ પ્રભુનું યશોગાનસ્તવન (ગીત); દાઉદનું.દુખ:હરતા પ્રભુની સ્તુતિરક્ષક-પોષક પ્રભુની સ્તુતિસમસ્ત સૃષ્ટિ પ્રભુની સ્તુતિ કરોઇઝરાયલ ઈશ્વરની સ્તુતિ કરેગાઓ, વાજિંત્રો વગાડો, ને પ્રભુની સ્તુતિ કરો